'મહાકાવ્ય શ્રી રામાયણ કથા'માં ભારે બ્લન્ડર, ત્રેતાયુગમાં વાનરે પહેર્યા આધુનિક ચશ્મા
By indian expressSeptember 25, 2026 at 9:37 PM

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- The film 'Mahakavya Shri Ramayan Katha', which premiered on September 25, quickly became a subject of widespread online discussion and criticism due to a notable anachronism in its promotional material.
- Directed by Abhishek Singh, the movie features Anjali Arora as Sita, Dev Sharma as Ram, and Rajneesh Duggal as Ravana, among others.
- A poster released prior to the film's debut depicted a scene from the ancient Treta Yuga, showing a character from the 'Vanar Sena' (monkey army) wearing modern spectacles.
- This glaring historical inconsistency was swiftly noticed by social media users, who subsequently initiated a wave of trolling, sharing memes and expressing disbelief over the production's oversight.
- Many questioned how such a significant detail could be missed, especially given the historical context of the Ramayana.
અંજલિ અરોરા સ્ટારર 'મહાકાવ્ય શ્રી રામાયણ કથા' ના શોમાં ત્રેતાયુગના પાત્ર વાનર સેનાના કલાકારને ચશ્મા પહેરેલા જોઈ સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલિંગ શરૂ થયું છે. દર્શકો આ મોટી ભૂલ પર વિવિધ મીમ્સ અને પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. રામાયણ કથાના દ્રશ્યમાં વાનર પાત્રને ચશ્મા પહેરેલો જોઈ ટ્રોલિંગ Photograph: (સોશિયલ મીડિયા) અંજલિ અરોરા, દેવ શર્મા અને રજનીશ દુગ્ગલ અભિનીત ફિલ્મ 'મહાકાવ્ય શ્રી રામાયણ કથા' 25 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. રિલીઝ થતાંની સાથે જ આ ફિલ્મ તેના એક ચોક્કસ પોસ્ટરને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ હતી.
Was this story interesting?





