રણબીર કપૂરની ‘રામાયણ’ની રિલીઝ ડેટ બદલાઈ! જાણો હવે કયા દિવસે સિનેમાઘરોમાં ધમાકો કરશે આ ગ્રાન્ડ ફિલ્મ
By Gujju MediaSeptember 29, 2026 at 12:01 AM

Photo: Gujju Media
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ‘રામાયણ પાર્ટ-1’ની રિલીઝ ડેટમાં ફેરફાર!
- ફેન્સ માટે આવ્યા ખુશીના સમાચાર નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘રામાયણ: પાર્ટ 1’ ને લઈને દર્શકો અને સિનેમાપ્રેમીઓમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે.
- જ્યારથી આ ફિલ્મની જાહેરાત થઈ છે, ત્યારથી તેને લગતા દરેક નાના-મોટા સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
- પહેલા સમાચાર હતા કે આ મેગા બજેટ ફિલ્મ આ વર્ષે દિવાળીના શુભ પ્રસેંગે 6 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
- પરંતુ હવે ફિલ્મની રિલીઝ ડેટને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે, જેને સાંભળીને રણબીર કપૂરના ફેન્સની ખુશી બમણી થઈ શકે છે.
‘રામાયણ પાર્ટ-1’ની રિલીઝ ડેટમાં ફેરફાર! ફેન્સ માટે આવ્યા ખુશીના સમાચાર નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘રામાયણ: પાર્ટ 1’ ને લઈને દર્શકો અને સિનેમાપ્રેમીઓમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. જ્યારથી આ ફિલ્મની જાહેરાત થઈ છે, ત્યારથી તેને લગતા દરેક નાના-મોટા સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. પહેલા સમાચાર હતા કે આ મેગા બજેટ ફિલ્મ આ વર્ષે દિવાળીના શુભ પ્રસેંગે 6 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
Was this story interesting?





