રશ્મિકા મંદાનાનો અત્યાર સુધીનો સૌથી બોલ્ડ અવતાર! ઇટાલી-થાઇલેન્ડમાં લીધી હાર્ડકોર એક્શનની ટ્રેનિંગ
By Gujju MediaSeptember 29, 2026 at 4:03 PM

Photo: Gujju Media
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ‘સીતા રામમ’માં રશ્મિકા મંદાનાની આંખોનો ગુસ્સો જોઈ પ્રભાવિત થયા હતા ડાયરેક્ટર, આવી રીતે મળી ‘માયસા’ સાઉથ અને બોલિવૂડમાં પોતાની શાનદાર અદાકારીનો ડંકો વગાડી ચૂકેલી એક્ટ્રેસ રશ્મિકા મંદાના આજકાલ પોતાની આગામી બહુચર્ચિત ફિલ્મ ‘માયસા’ (Maasa) ને લઈને ચર્ચામાં છે.
- આ એક્શન-થ્રિલર ફિલ્મમાં રશ્મિકા તદ્દન અલગ અને દમદાર અવતારમાં જોવા મળશે.
- તાજેતરમાં જ ફિલ્મના ડાયરેક્ટર રવિન્દ્ર પુલ્લે (Ravindra Pulle) એ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેમણે ‘માયસા’ના આ અત્યંત ઇન્ટેન્સ અને પડકારજનક રોલ માટે રશ્મિકા મંદાનાની જ પસંદગી કેમ કરી.
- ડાયરેક્ટર રવિન્દ્ર પુલ્લેએ જણાવ્યું કે રશ્મિકા સાથે કામ કરવાનો તેમનો અનુભવ બ્લોકબસ્ટર ફિલ્મ ‘સીતા રામમ’ (Sita Ramam) દરમિયાન થયો હતો.
- રવિન્દ્રએ તે ફિલ્મમાં ફર્સ્ટ આસિસ્ટન્ટ ડાયરેક્ટર, એડિશનલ ડાયલોગ રાઇટર અને સેકન્ડ યુનિટ ડાયરેક્ટર તરીકે જવાબદારી સંભાળી હતી.
‘સીતા રામમ’માં રશ્મિકા મંદાનાની આંખોનો ગુસ્સો જોઈ પ્રભાવિત થયા હતા ડાયરેક્ટર, આવી રીતે મળી ‘માયસા’ સાઉથ અને બોલિવૂડમાં પોતાની શાનદાર અદાકારીનો ડંકો વગાડી ચૂકેલી એક્ટ્રેસ રશ્મિકા મંદાના આજકાલ પોતાની આગામી બહુચર્ચિત ફિલ્મ ‘માયસા’ (Maasa) ને લઈને ચર્ચામાં છે. આ એક્શન-થ્રિલર ફિલ્મમાં રશ્મિકા તદ્દન અલગ અને દમદાર અવતારમાં જોવા મળશે. તાજેતરમાં જ ફિલ્મના ડાયરેક્ટર રવિન્દ્ર પુલ્લે (Ravindra Pulle) એ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેમણે ‘માયસા’ના આ અત્યંત ઇન્ટેન્સ અને પડકારજનક રોલ માટે રશ્મિકા મંદાનાની જ પસંદગી કેમ કરી. ડાયરેક્ટર રવિન્દ્ર પુલ્લેએ જણાવ્યું કે રશ્મિકા સાથે કામ કરવાનો તેમનો અનુભવ બ્લોકબસ્ટર ફિલ્મ ‘સીતા રામમ’ (Sita Ramam) દરમિયાન થયો હતો.
Was this story interesting?





