Weather Update: રાજ્યમાં ગરમી વધશે કે પ્રિમોનસૂન એક્ટિવિટી થશે શરૂ? જાણો વેઘર અપડેટ્સ
By AbpMay 15, 2026

Photo: Abp
AI Key Highlights
- Weather Update:ગુજરાત સહિત દેશભરમાં હવે ચોમાસાની એન્ટ્રીને લઈને મોટી અપડેટ સામે આવી રહી છે
Weather Update:ગુજરાત સહિત દેશભરમાં હવે ચોમાસાની એન્ટ્રીને લઈને મોટી અપડેટ સામે આવી રહી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આ વખતે ચોમાસું સમય પહેલાં જ દસ્તક દે તેવી શક્યતા છે. વેલમાર્ક લો પ્રેશર એરિયાના કારણે મોનસૂન એક્ટિવિટી ઝડપથી આગળ વધી રહી છે. હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે કે, 16 મે સુધીમાં ચોમાસું અંડમાન-નિકોબારના સમુદ્ર વિસ્તારમાં દસ્તક આપી શકે છે.
Was this story interesting?
.webp)



.webp)
