છોટાઉદેપુર તાલુકા પંચાયતની પ્રમુખની ચૂંટણીમાં હાઈવોલ્ટેજ ડ્રામા, 3 બુકાનીધારી ચૂંટાયેલા સભ્યોને ઉઠાવી ગયાનો AAPનો દાવો

By AbpMay 23, 2026
છોટાઉદેપુર તાલુકા પંચાયતની પ્રમુખની ચૂંટણીમાં હાઈવોલ્ટેજ ડ્રામા, 3 બુકાનીધારી ચૂંટાયેલા સભ્યોને ઉઠાવી ગયાનો AAPનો દાવો

Photo: Abp

AI Key Highlights
  • છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણીમાં હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો છે.
  • આમ આદમી પાર્ટીના ત્રણ સભ્યો ગાયબ થયા હોવાની ચર્ચાએ રાજકીય માહોલ ગરમાવ્યો છે.
  • છોટાઉદેપુર તાલુકા પંચાયતની સત્તા માટે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે.
  • તાલુકા પંચાયતમાં ભાજપ અને AAPના 13-13 સભ્યો ચૂંટાતા સત્તા માટે ટાઈની સ્થિતિ સર્જાઈ છે.
  • આ દરમિયાન આમ આદમી પાર્ટીના ત્રણ ચૂંટાયેલા સભ્યો અચાનક ગાયબ થયા હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં તેજ બની છે.

છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણીમાં  હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો છે. આમ આદમી પાર્ટીના ત્રણ સભ્યો ગાયબ થયા હોવાની ચર્ચાએ રાજકીય માહોલ ગરમાવ્યો છે.  છોટાઉદેપુર તાલુકા પંચાયતની સત્તા માટે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. તાલુકા પંચાયતમાં ભાજપ અને AAPના 13-13 સભ્યો ચૂંટાતા સત્તા માટે ટાઈની સ્થિતિ સર્જાઈ છે.

More To Read