સ્વાસ્થ્ય વીમો બદલવાનો વિચાર છે? નવી પોલિસી પસંદ કરતા પહેલાં આ 7 મહત્વની બાબતો ધ્યાનમાં રાખો

By Gujju MediaSeptember 18, 2026 at 7:55 AM
સ્વાસ્થ્ય વીમો બદલવાનો વિચાર છે? નવી પોલિસી પસંદ કરતા પહેલાં આ 7 મહત્વની બાબતો ધ્યાનમાં રાખો

Photo: Gujju Media

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ઓછા પ્રીમિયમની લાલચમાં ન પડો: હેલ્થ ઈન્સ્યોરન્સ પોર્ટ કરતી વખતે આ ગોલ્ડન રૂલ્સ યાદ રાખો આજના સમયમાં મોંઘવારી અને મેડિકલ ઈમરજન્સીના વધતા ખર્ચ સામે પરિવારને નાણાકીય સુરક્ષા પૂરી પાડવા માટે યોગ્ય હેલ્થ ઈન્સ્યોરન્સ (આરોગ્ય વીમો) હોવો અત્યંત જરૂરી બન્યો છે.
  • જોકે, ઘણી વખત જૂની પોલિસીમાં પ્રીમિયમનો દર વધી જવો, પૂરતું કવરેજ ન મળવું કે પરિવારના સભ્યો વધવાને કારણે લોકો નવી પોલિસી ખરીદવાનો અથવા પોતાની હયાત પોલિસીને બીજી કંપનીમાં પોર્ટ (ફેરફાર) કરવાનો નિર્ણય લેતા હોય છે.
  • વીમો બદલતી વખતે મોટાભાગના લોકો સૌથી પેહલાં પ્રીમિયમ કેટલું ઓછું છે તે જુએ છે.
  • પરંતુ નિષ્ણાતોના મતે ફક્ત સસ્તા પ્રીમિયમના આધારે નિર્ણય લેવો ભવિષ્યમાં ભારે પડી શકે છે.
  • નવી પોલિસી લેતી વખતે કે પોર્ટ કરતી વખતે કવરેજ, વેટિંગ પિરિયડ અને દાવાની શરતો સમજવી ખૂબ જ જરૂરી છે.

ઓછા પ્રીમિયમની લાલચમાં ન પડો: હેલ્થ ઈન્સ્યોરન્સ પોર્ટ કરતી વખતે આ ગોલ્ડન રૂલ્સ યાદ રાખો આજના સમયમાં મોંઘવારી અને મેડિકલ ઈમરજન્સીના વધતા ખર્ચ સામે પરિવારને નાણાકીય સુરક્ષા પૂરી પાડવા માટે યોગ્ય હેલ્થ ઈન્સ્યોરન્સ (આરોગ્ય વીમો) હોવો અત્યંત જરૂરી બન્યો છે. જોકે, ઘણી વખત જૂની પોલિસીમાં પ્રીમિયમનો દર વધી જવો, પૂરતું કવરેજ ન મળવું કે પરિવારના સભ્યો વધવાને કારણે લોકો નવી પોલિસી ખરીદવાનો અથવા પોતાની હયાત પોલિસીને બીજી કંપનીમાં પોર્ટ (ફેરફાર) કરવાનો નિર્ણય લેતા હોય છે. વીમો બદલતી વખતે મોટાભાગના લોકો સૌથી પેહલાં પ્રીમિયમ કેટલું ઓછું છે તે જુએ છે. પરંતુ નિષ્ણાતોના મતે ફક્ત સસ્તા પ્રીમિયમના આધારે નિર્ણય લેવો ભવિષ્યમાં ભારે પડી શકે છે.

More To Read