લાલ દ્રાક્ષ ક્યારે અને કેવી રીતે ખાવી? દિલ અને ત્વચા બંનેને મળશે અલ્ટીમેટ હેલ્થ બેનિફિટ્સ

By Gujju MediaSeptember 24, 2026 at 8:15 AM
લાલ દ્રાક્ષ ક્યારે અને કેવી રીતે ખાવી? દિલ અને ત્વચા બંનેને મળશે અલ્ટીમેટ હેલ્થ બેનિફિટ્સ

Photo: Gujju Media

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • લાલ દ્રાક્ષ ખાવાથી હૃદયથી લઈને કોલેસ્ટ્રોલ સુધી થઈ શકે ફાયદો, જાણો તેને ખાવાની સાચી રીત બજારમાં દ્રાક્ષની ઘણી જાત જોવા મળે છે.
  • લીલી, કાળી અને લાલ દ્રાક્ષમાંથી દરેકનો સ્વાદ અને દેખાવ અલગ હોય છે.
  • સામાન્ય રીતે લોકો લીલી કે કાળી દ્રાક્ષ વધુ ખાતા હોય છે, પરંતુ લાલ દ્રાક્ષ પણ પોષક તત્વોની દૃષ્ટિએ ખાસ માનવામાં આવે છે.
  • ખાસ કરીને તેમાં રહેલા વિવિધ પોલિફેનોલ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સને કારણે તેને હૃદય માટે ફાયદાકારક ફળોમાં સામેલ કરવામાં આવે છે.
  • લાલ દ્રાક્ષનો રંગ તેની છાલમાં રહેલા કુદરતી છોડ આધારિત સંયોજનોને કારણે હોય છે.

લાલ દ્રાક્ષ ખાવાથી હૃદયથી લઈને કોલેસ્ટ્રોલ સુધી થઈ શકે ફાયદો, જાણો તેને ખાવાની સાચી રીત બજારમાં દ્રાક્ષની ઘણી જાત જોવા મળે છે. લીલી, કાળી અને લાલ દ્રાક્ષમાંથી દરેકનો સ્વાદ અને દેખાવ અલગ હોય છે. સામાન્ય રીતે લોકો લીલી કે કાળી દ્રાક્ષ વધુ ખાતા હોય છે, પરંતુ લાલ દ્રાક્ષ પણ પોષક તત્વોની દૃષ્ટિએ ખાસ માનવામાં આવે છે. ખાસ કરીને તેમાં રહેલા વિવિધ પોલિફેનોલ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સને કારણે તેને હૃદય માટે ફાયદાકારક ફળોમાં સામેલ કરવામાં આવે છે.

More To Read

લાલ દ્રાક્ષ ક્યારે અને કેવી રીતે ખાવી? દિલ અને ત્વચા બંનેને મળશે અલ્ટીમેટ હેલ્થ બેનિફિટ્સ | Teri Meri Bat | TeriMeriBat News