સંજુ સેમસનના સ્થાને વૈભવ સૂર્યવંશી ભારતીય ટીમમાં સામેલ, કેમ થયો વિવાદ?
By BBC GujaratiJuly 9, 2026

Photo: BBC Gujarati
AI Key Highlights
- "સંજુ સેમસન અંગે લેવાઈ રહેલા નિર્ણયોને મામલે હું ઘણો ચિંતિત છું." "મને દુઃખ છે કે, તેને ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો છે અને કહેવાઈ રહ્યું છે કે, તેને આરામ આપવામાં આવ્યો છે.
- હું ઘણા સમયથી આ ક્ષેત્ર સાથે સંકળાયેલો છું અને 'આરામ આપવા'નો અર્થ સારી રીતે સમજુ છું." ઝિમ્બાબ્વેની ટૂર માટે જાહેર થયેલી ભારતીય ટીમમાં સંજુનું નામ જોવા ન મળ્યા બાદ પ્રસિદ્ધ ક્રિકેટ કૉમેન્ટેટર હર્ષા ભોગલેએ એક વીડિયો પોસ્ટ કરીને કંઈક આવી રીતે પોતાની નિરાશા વ્યક્ત કરી હતી.
- "ભારતીય ક્રિકેટ ટીમ ફરી પાછી એ જ ભૂલ કરવા જઈ રહી છે, જે તેણે ટી20 વર્ડ કપમાં કરી હતી.
- તે સમયે, અભિષેક શર્મા અને ઈશાન કિશન ઈનિંગની શરૂઆત કરી રહ્યા હતા અને હરીફ ટીમો ઑફ-સ્પિનરોને ઉતારીને તેમને ઘણા સસ્તામાં આઉટ કરી રહી હતી.
- દક્ષિણ આફ્રિકા સામે હાર્યા પછી ફેરફાર કરવામાં આવ્યો અને સંજુ સેમસનને તક મળી." "અભિષેક અને વૈભવ સૂર્યવંશી લાંબા ગાળા સુધી ભારતના ઓપનર રહી શકે નહીં.
"સંજુ સેમસન અંગે લેવાઈ રહેલા નિર્ણયોને મામલે હું ઘણો ચિંતિત છું. " "મને દુઃખ છે કે, તેને ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો છે અને કહેવાઈ રહ્યું છે કે, તેને આરામ આપવામાં આવ્યો છે. હું ઘણા સમયથી આ ક્ષેત્ર સાથે સંકળાયેલો છું અને 'આરામ આપવા'નો અર્થ સારી રીતે સમજુ છું. " ઝિમ્બાબ્વેની ટૂર માટે જાહેર થયેલી ભારતીય ટીમમાં સંજુનું નામ જોવા ન મળ્યા બાદ પ્રસિદ્ધ ક્રિકેટ કૉમેન્ટેટર હર્ષા ભોગલેએ એક વીડિયો પોસ્ટ કરીને કંઈક આવી રીતે પોતાની નિરાશા વ્યક્ત કરી હતી.
Was this story interesting?





