IND vs IRE : 1050 દિવસ બાદ ભારત હાર્યું ટી20 સિરીઝ, આયર્લૅન્ડ સામે બન્યા આ 'નિરાશાજનક' રેકૉર્ડ્સ
By BBC GujaratiJune 29, 2026

Photo: BBC Gujarati
AI Key Highlights
- આયર્લૅન્ડે બીજી ટી20 મૅચમાં ભારતને એક રને હરાવી દીધું છે.
- આ સાથે આયર્લૅન્ડે બે મૅચની આ સિરીઝ 2-0થી જીતી લીધી છે.
- સતત 16 ટી20 સિરીઝ જીત્યા બાદ ટીમ ઇન્ડિયાએ આ સિરીઝમાં હારનો સામનો કવાનો વારો આવ્યો છે.
- આયર્લૅન્ડે ભારતીય ટીમને ક્લીન સ્વીપ આપીને ઇતિહાસ રચ્યો છે.
- આયર્લૅન્ડ પહેલી વખત ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ભારત સામે સિરીઝ જીતવામાં સફળ થયું છે.
આયર્લૅન્ડે બીજી ટી20 મૅચમાં ભારતને એક રને હરાવી દીધું છે. આ સાથે આયર્લૅન્ડે બે મૅચની આ સિરીઝ 2-0થી જીતી લીધી છે. સતત 16 ટી20 સિરીઝ જીત્યા બાદ ટીમ ઇન્ડિયાએ આ સિરીઝમાં હારનો સામનો કવાનો વારો આવ્યો છે. આયર્લૅન્ડે ભારતીય ટીમને ક્લીન સ્વીપ આપીને ઇતિહાસ રચ્યો છે.
Was this story interesting?





