Ind vs WI 2nd ODI Live : બીજી વન ડે, ભારતની ધીમી પણ મક્કમ શરૂઆત
By indian expressSeptember 30, 2026 at 11:48 AM

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Ind vs WI 2nd ODI Live Score : બીજી વન ડેમાં વેસ્ટ ઈન્ડીઝે 50 ઓવરમાં 7 વિકેટે 405 રન બનાવી લીધા છે.
- ભારતને જીતવા માટે 406 રનનો પડકાર મળ્યો છે.
- આ મેચ ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહી છે Ind vs WI 2nd ODI Live : ભારત વિ વેસ્ટ ઇન્ડીઝ બીજી વન ડે અપડેટ્સ Photograph: (@BCCI) India vs West Indies 2nd ODI Live Score: બીજી વન ડેમાં વેસ્ટ ઈન્ડીઝે આપેલા 406 રનના પડકાર સામે ભારતે 5.3 ઓવરમાં વિના વિકેટે 35 રન બનાવી લીધા છે.
- આ મેચ ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
- ભારત: શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, નમન ધીર, આકીબ નબી, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનૂર બ્રાર.
Ind vs WI 2nd ODI Live Score : બીજી વન ડેમાં વેસ્ટ ઈન્ડીઝે 50 ઓવરમાં 7 વિકેટે 405 રન બનાવી લીધા છે. ભારતને જીતવા માટે 406 રનનો પડકાર મળ્યો છે. આ મેચ ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહી છે Ind vs WI 2nd ODI Live : ભારત વિ વેસ્ટ ઇન્ડીઝ બીજી વન ડે અપડેટ્સ Photograph: (@BCCI) India vs West Indies 2nd ODI Live Score: બીજી વન ડેમાં વેસ્ટ ઈન્ડીઝે આપેલા 406 રનના પડકાર સામે ભારતે 5. 3 ઓવરમાં વિના વિકેટે 35 રન બનાવી લીધા છે.
Was this story interesting?





