આઈપીએલ 2026 : આરસીબીને મોટો ફટકો, આ સ્ટાર ખેલાડી પોતાના દેશ પરત ફર્યો

By indian expressMay 4, 2026
આઈપીએલ 2026 : આરસીબીને મોટો ફટકો, આ સ્ટાર ખેલાડી પોતાના દેશ પરત ફર્યો

Photo: indian express

IPL 2026 : આઈપીએલ 2026 માં પ્રથમ 9 મેચમાંથી છ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં બીજા નંબર પર રહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ને મોટો ઝટકો લાગ્યો છે. સોમવારે મળેલી માહિતી અનુસાર ઓપનિંગ બેટ્સમેન ફિલ સોલ્ટ સિઝનની મધ્યમાં તેના દેશ ઇંગ્લેન્ડ પરત ફર્યો છે. આઈપીએલ 2026cમાં આરસીબીને મોટો ફટકો છે Photograph: (BCCI/IPL) IPL 2026 :આઈપીએલ 2026 માં પ્રથમ 9 મેચમાંથી છ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં બીજા નંબર પર રહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ને મોટો ઝટકો લાગ્યો છે. સોમવારે મળેલી માહિતી અનુસાર ઓપનિંગ બેટ્સમેન ફિલ સોલ્ટ સિઝનની મધ્યમાં તેના દેશ ઇંગ્લેન્ડ પરત ફર્યો છે.

More To Read

આઈપીએલ 2026 : આરસીબીને મોટો ફટકો, આ સ્ટાર ખેલાડી પોતાના દેશ પરત ફર્યો | Teri Meri Bat | Teri Meri Bat