વૈભવ સૂર્યવંશીને ટીમમાં સમાવેશ ન કરવા પર નિષ્ણાતોએ શું કહ્યું?
By BBC GujaratiJune 29, 2026 at 12:00 AM

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Ireland achieved a historic 2-0 T20 series victory against India in Belfast, marking India's first series defeat in the format since 2023.
- Ireland won the first match by 34 runs and the second in a thrilling one-run finish.
- This was Ireland's first victory over India across all formats in 12 attempts and their maiden T20 series win against them.
- Indian-born bowler Jay Mundra was pivotal for Ireland, taking three crucial wickets in both matches, including top Indian batsmen, which put India under early pressure.
- The series loss ignited significant debate among Indian fans and experts, primarily concerning the exclusion of 15-year-old batting prodigy Vaibhav Suryavanshi.
રવિવારે આયર્લૅન્ડે બેલફાસ્ટમાં ભારત સામે એક રનથી વિજય મેળવીને સિરીઝ જીતી લીધી હતી. 2023 પછી ભારતનો આ પહેલો ટી20 સિરીઝનો પરાજય છે. શુક્રવારે ભારત સામે 34 રનથી વિજય મેળવીને આયર્લૅન્ડે ટી20 વર્લ્ડકપ ચૅમ્પિયન ભારતીય ટીમને સ્તબ્ધ કરી દીધી હતી. આયર્લૅન્ડના જય મૂન્દ્રા અને મૅથ્યૂ હૉલર્ડે ત્રણ-ત્રણ વિકેટ ઝડપીને જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
Was this story interesting?





