ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ: iPhone 17 અને Galaxy S25 પર મળશે અત્યાર સુધીનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ!

By AbpSeptember 26, 2026 at 2:33 PM
ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ: iPhone 17 અને Galaxy S25 પર મળશે અત્યાર સુધીનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ!

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Flipkart Big Billion Days sale:ફ્લિપકાર્ટના બહુચર્ચિત 'બિગ બિલિયન ડેઝ સેલ' ની કાગડોળે રાહ જોઈ રહેલા ગ્રાહકો માટે અત્યંત આનંદના સમાચાર આવ્યા છે.
  • આ વર્ષના ભવ્ય સેલમાં સ્માર્ટફોનથી લઈને તમામ પ્રકારના ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણોની વિશાળ શ્રેણી પર ગ્રાહકોને અકલ્પનીય ડિસ્કાઉન્ટ અને આકર્ષક બેંક ઑફર્સનો લાભ મળવાનો છે.
  • ખાસ કરીને પ્રીમિયમ કેટેગરીના સ્માર્ટફોન્સ જેવા કે Apple નો નવો iPhone 17 અને Samsung નો Galaxy S25 આ સેલના મુખ્ય આકર્ષણ બની રહ્યા છે.
  • જે ગ્રાહકો નવો આઇફોન (iPhone) ખરીદવાનું આયોજન કરી રહ્યા છે, તેમની નજર આ સેલ પર અચૂક રહેશે.
  • એપલના લેટેસ્ટ મોડેલ iPhone 17 પર સેલ દરમિયાન ઢગલાબંધ ઑફર્સની વણઝાર જોવા મળશે.

Flipkart Big Billion Days sale:ફ્લિપકાર્ટના બહુચર્ચિત 'બિગ બિલિયન ડેઝ સેલ' ની કાગડોળે રાહ જોઈ રહેલા ગ્રાહકો માટે અત્યંત આનંદના સમાચાર આવ્યા છે. આ વર્ષના ભવ્ય સેલમાં સ્માર્ટફોનથી લઈને તમામ પ્રકારના ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણોની વિશાળ શ્રેણી પર ગ્રાહકોને અકલ્પનીય ડિસ્કાઉન્ટ અને આકર્ષક બેંક ઑફર્સનો લાભ મળવાનો છે. ખાસ કરીને પ્રીમિયમ કેટેગરીના સ્માર્ટફોન્સ જેવા કે Apple નો નવો iPhone 17 અને Samsung નો Galaxy S25 આ સેલના મુખ્ય આકર્ષણ બની રહ્યા છે. જે ગ્રાહકો નવો આઇફોન (iPhone) ખરીદવાનું આયોજન કરી રહ્યા છે, તેમની નજર આ સેલ પર અચૂક રહેશે.

More To Read