Android યુઝર્સ માટે મોટો ઝટકો, આ તારીખ પછી બંધ થઈ જશે તમારી પસંદગીની એપ

By AbpApril 15, 2026
Android યુઝર્સ માટે મોટો ઝટકો, આ તારીખ પછી બંધ થઈ જશે તમારી પસંદગીની એપ

Photo: Abp

AI Key Highlights
  • માઈક્રોસોફ્ટ 26 મે, 2026 પછી તેની Outlook Lite એપ બંધ કરી દેશે, જેનાથી લાખો એન્ડ્રોઇડ યુઝર્સને મોટો ઝટકો લાગશે.

Microsoft Outlook Lite App: માઈક્રોસોફ્ટે તેની ઇમેઇલ એપ Outlook Lite બંધ કરવાનો નિર્ણય લીધો છે. અહેવાલો અનુસાર, 26 મે, 2026 પછી આ એપ યોગ્ય રીતે કામ કરશે નહીં. જોકે આ એપ ઓપન થશે પરંતુ તેના ફીચર્સ કામ કરવાનું બંધ કરી દેશે. આઉટલુક લાઇટ 2022માં ખાસ કરીને મર્યાદિત સ્ટોરેજ અથવા ધીમી ઇન્ટરનેટ સ્પીડ ધરાવતા એન્ડ્રોઇડ યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવી હતી.

More To Read

Android યુઝર્સ માટે મોટો ઝટકો, આ તારીખ પછી બંધ થઈ જશે તમારી પસંદગીની એપ | Teri Meri Bat | Teri Meri Bat