Google Chrome  જાણ કર્યા વગર ડાઉનલોડ કરી રહ્યું છે 4GB AI ફાઇલ, આ છે રોકવા અને ડિલીટ કરવીની રીત

By AbpMay 14, 2026
Google Chrome  જાણ કર્યા વગર ડાઉનલોડ કરી રહ્યું છે 4GB AI ફાઇલ, આ છે રોકવા અને ડિલીટ કરવીની રીત

Photo: Abp

Google Chrome AI File Download:થોડા દિવસો પહેલા એવા અહેવાલો સામે આવ્યા હતા કે ગૂગલ ક્રોમ વપરાશકર્તાઓના ઉપકરણો પર તેમની જાણ વગર 4GB AI મોડેલ ફાઇલ ડાઉનલોડ કરી રહ્યું છે. આ ફાઈલનું નામ  weights. bin નામ છે અને ગૂગલના ઓન-ડિવાઇસ જેમિની નેનો AI મોડેલ સાથે જોડાયેલ છે, જે સ્કેમ ડિટેક્શન, ઓટોફિલ સજેશન અને હેલ્પ મી રાઈટ જેવી સુવિધાઓને સપોર્ટ કરે છે. આ ફાઈલ 4GB ની છે,  સ્ટોરેજ સાથે સંઘર્ષ કરી રહેલા વપરાશકર્તાઓ માટે આ ઘણી મોટી છે.

More To Read