Poco X8 Power ભારતમાં લોન્ચ: 10,000mAh ની મોન્સ્ટર બેટરી અને 100W ચાર્જિંગ, જાણો કિંમત
By AbpSeptember 6, 2026 at 2:49 PM

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Poco has launched two new 5G smartphones, the Poco X8 and Poco X8 Power, in the Indian market, expanding its 'X' series with a focus on robust battery performance.
- The Poco X8 Power distinguishes itself by being the first Poco phone in India to feature a massive 10,000mAh battery, supported by 100W fast wired charging.
- Its counterpart, the Poco X8, also offers substantial power with a 9,000mAh battery and 67W fast charging.
- Both devices boast a large 6.83-inch 1.5K AMOLED display with a 120Hz refresh rate, HDR10+ support, and 3500 nits peak brightness, protected by Corning Gorilla Glass Victus 2.
- They also carry high IP ratings (IP66, IP68, IP69, IP69K) for superior dust and water resistance.
Poco X8 Power:ટેકનોલોજી ક્ષેત્રે અગ્રેસર સ્માર્ટફોન બ્રાન્ડ પોકો (Poco) દ્વારા ભારતીય બજારમાં તેની લોકપ્રિય 'X' શ્રેણી હેઠળ બે શક્તિશાળી 5G સ્માર્ટફોન Poco X8 અને Poco X8 Power સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવ્યા છે. કંપનીએ તાજેતરમાં જ દેશમાં પોતાની Poco M8 સિરીઝ હેઠળ બે નવા હેન્ડસેટ રજૂ કર્યા હતા, જે બાદ હવે યુઝર્સની બેટરી અને પર્ફોર્મન્સ સંબંધિત જરૂરિયાતોને ધ્યાને રાખીને આ નવીન સ્માર્ટફોન શ્રેણી ઉતારવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે Poco X8 હેન્ડસેટ થોડા સમય અગાઉ ગ્લોબલ માર્કેટમાં પણ લોન્ચ થઈ ચૂક્યો છે. આ સીરિઝની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા તેની વિશાળ બેટરી ક્ષમતા છે.
Was this story interesting?
.webp)

.webp)


