Tech Tips: Tower Cooler vs Desert Cooler...કયા કૂલરમાંથી મળશે ઉનાળામાં રાહત આપતી ઠંડી હવા?
By AbpApril 28, 2026

Photo: Abp
AI Key Highlights
- ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહત મેળવવા માટે ટાવર અને ડેઝર્ટ કુલર વચ્ચેની પસંદગી એક મોટો પ્રશ્ન બની ગઈ છે.
Tower Cooler vs Desert Cooler:છેલ્લા કેટલાક દિવસોથી દેશના અનેક શહેરોમાં પારો 44 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. હવે તડકામાં નીકળવું ખતરનાક હોઈ શકે છે અને રૂમની અંદર પંખાઓ પણ ઠંડી હવા આપી શકતા નથી. આ મુશ્કેલીથી બચવા માટે લોકો કુલર ખરીદી રહ્યા છે. ઘણા લોકો માર્કેટમાં જઈને કન્ફ્યુઝ થઈ જાય છે કે તેમને ટાવર કુલર લેવું જોઈએ કે ડેઝર્ટ કુલર.
Was this story interesting?





