Tim Cook: Appleને મળ્યા નવા CEO , 15 વર્ષ બાદ ટીમ કુક આપશે રાજીનામું

By AbpApril 21, 2026
Tim Cook: Appleને મળ્યા નવા CEO , 15 વર્ષ બાદ ટીમ કુક આપશે રાજીનામું

Photo: Abp

Tim Cook: ટિમ કૂકે 15 વર્ષ પછી એપલના સીઈઓ પદેથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. કુકના ઔપચારિક રાજીનામા બાદ જોન ટર્નસ એપલના નવા સીઈઓ બનશે. કુક એક્ઝિક્યુટિવ ચેરમેનની ભૂમિકા સંભાળશે. જોન ટર્નસ હાલમાં એપલના હાર્ડવેર એન્જિનિયરિંગના ચીફ છે.

More To Read