PM મોદીની અપીલ ભારતીયોને કોઈ મોટા સંકટ માટે તૈયાર રહેવાની ચેતવણી છે?

By BBC Gujarati
PM મોદીની અપીલ ભારતીયોને કોઈ મોટા સંકટ માટે તૈયાર રહેવાની ચેતવણી છે?

Photo: BBC Gujarati

શું ભારતે આગામી દિવસોમાં ગંભીર ઑઇલ સંકટનો સામનો કરવો પડે તેવી આશંકા છે? શું ઈરાન યુદ્ધની ભારત પર ચિંતાજનક અસર પડશે? શું ભારતના લોકોએ પડકારજનક દિવસો માટે તૈયાર રહેવું પડશે? ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન આ સંકટ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેમ ચૂપ રહ્યા?

More To Read