US એર શોમાં સામસામે ટકરાયા બે F-18 ફાઈટર જેટ, પાયલટ્સનો થયો બચાવ, VIDEO
By Abp

Photo: Abp
AI Key Highlights
- અમેરિકાના માઉન્ટેન હોમ એરફોર્સ બેઝ પર આયોજિત એર શો દરમિયાન એક મોટી દુર્ઘટના બની હતી જ્યારે બે અમેરિકાના EA-18G ગ્રોલરના ફાઇટર જેટ હવામાં સામસામે ટકરાયા હતા
અમેરિકાના માઉન્ટેન હોમ એરફોર્સ બેઝ પર આયોજિત એર શો દરમિયાન એક મોટી દુર્ઘટના બની હતી જ્યારે બે અમેરિકાના EA-18G ગ્રોલરના ફાઇટર જેટ હવામાં સામસામે ટકરાયા હતા. એરબેઝને તાત્કાલિક ખાલી કરવામાં આવ્યું હતું, ફાઈટર જેટ ટકરાતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ટકરાતા બંન્ને વિમાનોમાં આગ લાગી ગઈ હતી. સ્થાનિક મીડિયા અનુસાર, આ ઘટના બપોરે 12:30 વાગ્યે (સ્થાનિક સમય) બની હતી અને તે પછી તરત જ ઘટનાસ્થળેથી કાળા ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા.
Was this story interesting?





