ઈરાન: અલી ખામેનેઈના અંતિમ સંસ્કારમાં પીએમ મોદી જશે કે નહીં, ભારતની શું મૂંઝવણ છે?
By BBC Gujarati

Photo: BBC Gujarati
AI Key Highlights
- ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈના અંતિમ સંસ્કાર આગામી મહિને થશે.
- આ વર્ષે ફેબ્રુઆરીમાં ઇઝરાયલ અને અમેરિકાના હુમલામાં તેમનું મોત થયું હતું.
- આ અંતિમ સંસ્કારમાં દુનિયાભરના અનેક નેતાઓ સહિત લાખો વિદેશી નાગરિકો પણ સામેલ થાય તેવી શક્યતા છે.
- પાકિસ્તાની રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને વડા પ્રધાન શહબાઝ શરીફે ખામેનેઈની અંતિમવિધિ અને દફનવિધિમાં રાષ્ટ્રીય પ્રતિનિધિમંડળની ભાગીદારીની પુષ્ટિ કરી છે.
- તો ભારતીય મીડિયામાં સમાચાર ચાલી રહ્યા છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ ઈરાને આ અંતિમવિધિમાં આમંત્રિત કર્યા છે.
ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈના અંતિમ સંસ્કાર આગામી મહિને થશે. આ વર્ષે ફેબ્રુઆરીમાં ઇઝરાયલ અને અમેરિકાના હુમલામાં તેમનું મોત થયું હતું. આ અંતિમ સંસ્કારમાં દુનિયાભરના અનેક નેતાઓ સહિત લાખો વિદેશી નાગરિકો પણ સામેલ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાની રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને વડા પ્રધાન શહબાઝ શરીફે ખામેનેઈની અંતિમવિધિ અને દફનવિધિમાં રાષ્ટ્રીય પ્રતિનિધિમંડળની ભાગીદારીની પુષ્ટિ કરી છે.
Was this story interesting?





