‘ઑપરેશન સિંદૂર’ : એક વર્ષ બાદ ડ્રૉન ભારત-પાકિસ્તાનની લશ્કરી રણનીતિમાં કેવો બદલાવ લાવી રહ્યાં છે?
By BBC GujaratiMay 9, 2026

Photo: BBC Gujarati
AI Key Highlights
- એક વર્ષ પહેલાં ભારતે પાકિસ્તાનની અંદર આવેલી કથિત 'આતંકવાદી છાવણીઓ' પર હુમલા શરૂ કર્યા હતા
એક વર્ષ પહેલાં ભારતે પાકિસ્તાનની અંદર આવેલી કથિત 'આતંકવાદી છાવણીઓ' પર હુમલા શરૂ કર્યા હતા. આ લશ્કરી કાર્યવાહીનું કોડ-નેમ રાખવામાં આવ્યું હતું 'ઑપરેશન સિંદૂર'. 22 એપ્રિલ, 2025ના રોજ પહલગામ શહેરમાં ચરમપંથી હુમલામાં 26 પ્રવાસીઓ અને એક સ્થાનિકની હત્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. ભારતે આ હુમલા માટે પાકિસ્તાનસ્થિતઉગ્રવાદી જૂથોને દોષી ઠેરવ્યાં હતાં.
Was this story interesting?





