ગુજરાત :'પેટ્રોલ ₹500નું થાય તો પણ ટૅન્શન નથી', સુરતીઓ પેટ્રોલમાં ભાવવધારા પર શું બોલ્યા?

By BBC Gujarati
ગુજરાત :'પેટ્રોલ ₹500નું થાય તો પણ ટૅન્શન નથી', સુરતીઓ પેટ્રોલમાં ભાવવધારા પર શું બોલ્યા?

Photo: BBC Gujarati

AI Key Highlights
  • પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 3 રૂપિયા પ્રતિ લિટરના વધારાની જાહેરાત થઈ છે

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 3 રૂપિયા પ્રતિ લિટરના વધારાની જાહેરાત થઈ છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે ઈરાન સંઘર્ષ અને હોર્મુઝ કટોકટીને કારણે વૈશ્વિક ઊર્જા પુરવઠામાં વિક્ષેપ પડ્યો હોવા છતાં, દેશમાં કોઈ ઈંધણની અછત નથી. અત્યાર સુધી, ભારતમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવવધારો થયો નહોતો. પણ હવે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 3 રૂપિયા જેટલો વધારો થયો છે.

More To Read