જાપાનમાં ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા, જાણો રિક્ટર સ્કેલ પર કેટલી હતી તીવ્રતા
By AbpMay 15, 2026

Photo: Abp
AI Key Highlights
- Strong earthquake strikes japan:જાપાનમાં શુક્રવારે 6
Strong earthquake strikes japan:જાપાનમાં શુક્રવારે 6. 7 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. હવામાન વિજ્ઞાન એજન્સીના જણાવ્યા અનુસાર, તેનું કેન્દ્ર ઉત્તર જાપાન સમુદ્રમાં 50 કિલોમીટરની ઊંડાઈએ હતું. ઘણા શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
Was this story interesting?


.webp)


