'જિનપિંગ ઇચ્છે છે કે...', ચીનના રાષ્ટ્રપતિ સાથે મળીને ટ્રમ્પે કર્યો હૉર્મુઝ ખોલવાને લઇ ચોંકાવનારો દાવો

By Abp
'જિનપિંગ ઇચ્છે છે કે...', ચીનના રાષ્ટ્રપતિ સાથે મળીને ટ્રમ્પે કર્યો હૉર્મુઝ ખોલવાને લઇ ચોંકાવનારો દાવો

Photo: Abp

AI Key Highlights
  • Iran War Update:અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનના ત્રણ દિવસના પ્રવાસે પહોંચ્યા છે

Iran War Update:અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનના ત્રણ દિવસના પ્રવાસે પહોંચ્યા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન વેપાર સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી, જેમાં ઈરાન સંઘર્ષ મુખ્ય વિષય હતો. ટ્રમ્પે કહ્યું કે શી એ તેમને કહ્યું હતું કે ચીન યુદ્ધનો અંત લાવવા અને હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટે વાટાઘાટોમાં મદદ કરવા તૈયાર છે.

More To Read