રેલવે ટ્રૅક પર ફસાયા બાદ ટ્રેનથી દીકરાને બચાવવા પિતા ઢાલ બન્યા
By BBC GujaratiMay 8, 2026

Photo: BBC Gujarati
AI Key Highlights
- જુઓ વાયરલ વીડિયો: બાંગ્લાદેશના ભૈરબ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ અને ટ્રેક વચ્ચે ફસાયેલા બાળકને પિતાએ ટ્રેન નીચેથી અદભુત રીતે બચાવ્યો, જેનો વીડિયો વાયરલ થયો.
ઉપરથી પસાર થતી ટ્રેન અને નીચે બાથમાં લઈને બાળકની સુરક્ષા માટે સંઘર્ષ કરતા પિતા. આ દૃશ્ય કોઈને પણ ગભરાવી દે તેવું છે. બાંગ્લાદેશના ભૈરબ રેલવે સ્ટેશનનો આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થયો છે. પિતા અને પુત્ર પ્લૅટફૉર્મના કિનારા અને રેલવે ટ્રૅક વચ્ચેની જગ્યામાં ફસાઈ ગયા હતા.
Was this story interesting?





