સંતાન માટે 12 વર્ષ પ્રયાસ કર્યા પછી મહિલાએ એક સાથે 5 બાળકોને જન્મ આપ્યો

By BBC GujaratiMay 9, 2026
સંતાન માટે 12 વર્ષ પ્રયાસ કર્યા પછી મહિલાએ એક સાથે 5 બાળકોને જન્મ આપ્યો

Photo: BBC Gujarati

ઇથિયોપિયામાં એક મહિલાએ સંતાનપ્રાપ્તિ માટે 12 વર્ષ સુધી પ્રયાસ કર્યા પછી એક સાથે પાંચ બાળકોને જન્મ આપ્યો છે, જે એક દુર્લભ ઘટના છે. બેડ્રીયા ઍડમ નામની મહિલાએ જણાવ્યું કે તેમને "એક સાથે પાંચ બાળકો"ના જન્મથી "તેઓ અને તેમના પતિ ખુશખુશાલ" છે. 35 વર્ષીય મહિલાએ ચાર છોકરા અને એક છોકરીને જન્મ આપ્યો છે અને પાંચેય "એકદમ તંદુરસ્ત" છે એવું હિવોટ ફાના સ્પેશિયલાઇઝ્ડ હૉસ્પિટલે જણાવ્યું છે. મહિલાએ બીબીસીને જણાવ્યું કે "હું મારી ખુશી શબ્દોમાં વર્ણવી શકતી નથી.

More To Read