બેંક FD નહીં, આ 5 સરકારી યોજનાઓમાં કરો રોકાણ,જાણો ક્યાં મળશે વધુ ફાયદો
By AbpSeptember 30, 2026 at 10:25 AM

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- જના સમયમાં મોટાભાગના લોકો પોતાની બચતને એવી જગ્યાએ રોકાણ કરવા માગે છે જ્યાં તેને સુરક્ષિત અને સારું વળતર મળે.
- જો તમે પણ તમારી બચતને સુરક્ષિત જગ્યાએ રોકાણ કરવા માગતા હોય અને બેંક એફડી સિવાયના અન્ય વિકલ્પો શોધી રહ્યા હોય તો સરકારની કેટલીક બચત યોજનાઓ તમારા માટે ઉપયોગી બની શકે છે.
- આ યોજનાઓની સૌથી ખાસ વાત એ છે કે તેમાં નિશ્ચિત વ્યાજ સાથે કેટલીક યોજનાઓમાં કર સંબંધિત લાભ પણ મળે છે.
- આવી સ્થિતિમાં રોકાણ કરતા પહેલાં આ યોજનાઓની મુદત, વ્યાજદર અને નિયમોને સમજવા જરૂરી છે.
- સરકારી બચત યોજનાઓ અલગ-અલગ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.
જના સમયમાં મોટાભાગના લોકો પોતાની બચતને એવી જગ્યાએ રોકાણ કરવા માગે છે જ્યાં તેને સુરક્ષિત અને સારું વળતર મળે. જો તમે પણ તમારી બચતને સુરક્ષિત જગ્યાએ રોકાણ કરવા માગતા હોય અને બેંક એફડી સિવાયના અન્ય વિકલ્પો શોધી રહ્યા હોય તો સરકારની કેટલીક બચત યોજનાઓ તમારા માટે ઉપયોગી બની શકે છે. આ યોજનાઓની સૌથી ખાસ વાત એ છે કે તેમાં નિશ્ચિત વ્યાજ સાથે કેટલીક યોજનાઓમાં કર સંબંધિત લાભ પણ મળે છે. આવી સ્થિતિમાં રોકાણ કરતા પહેલાં આ યોજનાઓની મુદત, વ્યાજદર અને નિયમોને સમજવા જરૂરી છે.
Was this story interesting?





