New Rules By 1 October: ATM, LPG થી લઈને FD સુધી, 1 ઓક્ટોબરથી બદલાઈ જશે આ નિયમો

By AbpSeptember 29, 2026 at 8:23 AM
New Rules By 1 October: ATM, LPG થી લઈને FD સુધી, 1 ઓક્ટોબરથી બદલાઈ જશે આ નિયમો

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ઓક્ટોબર 2026નો નવો મહિનો શરૂ થવાનો છે.
  • આ નવો મહિનો પોતાની સાથે ઘણા તહેવારો તેમજ મહત્વપૂર્ણ ફેરફારો લઈને આવે છે.
  • 1 ઓક્ટોબરથી બેંકિંગ, ડિજિટલ ચુકવણી, LPG સબસિડી અને પેન્શન સંબંધિત ઘણા નિયમોમાં ફેરફાર કરવામાં આવશે.
  • 1 ઓક્ટોબરથી નવા નિયમો લાગુ કરવામાં આવશે.
  • આ નવા નિયમોની સીધી અસર સામાન્ય જનતા પર પડશે.ચાલો આવતા મહિને બદલાતા નિયમો વિશે જાણીએ.

ઓક્ટોબર 2026નો નવો મહિનો શરૂ થવાનો છે. આ નવો મહિનો પોતાની સાથે ઘણા તહેવારો તેમજ મહત્વપૂર્ણ ફેરફારો લઈને આવે છે. 1 ઓક્ટોબરથી બેંકિંગ, ડિજિટલ ચુકવણી, LPG સબસિડી અને પેન્શન સંબંધિત ઘણા નિયમોમાં ફેરફાર કરવામાં આવશે.  1 ઓક્ટોબરથી નવા નિયમો લાગુ કરવામાં આવશે.

More To Read