SBI માં 180 દિવસની FD પર કેટલું વ્યાજ મળશે? વરિષ્ઠ નાગરિકો માટે નવા રેટ જાહેર
By AbpSeptember 27, 2026 at 5:33 PM

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- State Bank of India (SBI), a leading public sector bank, offers a variety of fixed deposit (FD) schemes to its extensive customer base, providing secure investment opportunities with competitive returns.
- While overall FD rates range from 3.05% to 7.15% for tenures spanning 7 days to 10 years, the bank has recently highlighted its 180-day FD option.
- For general customers under 60 years old, this short-term deposit currently offers an interest rate of 5.65%.
- Demonstrating its commitment to supporting senior citizens, SBI provides enhanced benefits for this demographic.
- Individuals aged 60 and above receive a 0.50% higher interest rate, bringing their earnings to 6.15% on the 180-day FD.
SBI 180 days FD rate:સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) એ માત્ર દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક જ નથી, પરંતુ તે ભારતના કરોડો ગ્રાહકોના અતૂટ વિશ્વાસનું પણ પ્રતીક છે. બજાર મૂડીકરણ (માર્કેટ કેપ), શાખાઓની સંખ્યા અને ગ્રાહકોની બહોળી સંખ્યાની દ્રષ્ટિએ SBI દેશમાં મોખરે છે. પોતાના ગ્રાહકોને સુરક્ષિત રોકાણ પર આકર્ષક વળતર પૂરું પાડવાના હેતુથી બેંક દ્વારા વિવિધ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આજે આપણે SBI ની 180 દિવસની મુદતવાળી FD અને તેના પર વરિષ્ઠ નાગરિકોને મળતા વિશેષ વ્યાજ દરોના લાભો વિશે વિગતવાર ચર્ચા કરીશું.
Was this story interesting?





