Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો
By AbpSeptember 28, 2026 at 4:30 AM

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- The Indian share market experienced a significant downturn today, with the Sensex plummeting over 700 points to 73,172 and the Nifty declining by 219 points to 22,991 shortly after opening.
- This sharp fall resulted in a substantial erosion of market capitalization, with BSE-listed companies losing approximately ₹4.3 lakh crore within minutes.
- The primary catalyst for this market instability was the rejection by US President Donald Trump of Iran's proposal.
- Iran had offered to reopen the crucial Strait of Hormuz for commercial shipping if the US lifted its naval blockade on Iranian ports.
- Trump's refusal immediately fueled concerns about potential supply disruptions and a subsequent spike in global crude oil prices.
Share Market Crash:આજે ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. બજાર ખુલતાની સાથે જ BSEનો 30-શેરનો બેન્ચમાર્ક ઈન્ડેક્સ 'સેન્સેક્સ' 700થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 73,172ના સ્તરે પહોંચી ગયો હતો. બીજી તરફ, NSE નિફ્ટીમાં 219 પોઈન્ટનો ઘટાડો થયો અને તે 22,991ના સ્તર પર આવી ગયો. આ ઘટાડાને કારણે, BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન માત્ર થોડી જ મિનિટોમાં ₹4,81,88,998.
Was this story interesting?





