Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ

By AbpSeptember 28, 2026 at 7:06 AM
Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • The Indian stock market experienced a significant downturn on the first trading day of the week, resulting in a staggering loss of over 7 lakh crore rupees in investor wealth within minutes of opening.
  • Major companies like HDFC Bank, Bajaj Finance, Reliance, and ICICI Bank saw their shares plummet.
  • The BSE Sensex dropped more than 1040 points to 72,854, while the NSE Nifty fell over 330 points, or 1.38%, to 22,807.
  • This market turmoil was primarily triggered by a sharp increase in international crude oil prices, with Brent crude surging almost 3% past $107 per barrel.
  • This rise in oil prices is directly linked to escalating tensions between the United States and Iran, following former President Donald Trump's rejection of Iran's peace overtures.

Stock Market Crash:શેરબજારમાં તબાહીનું દૃશ્ય જોવા મળી રહ્યું છે. સપ્તાહના પ્રથમ દિવસે માર્કેટ ખુલતાની સાથે જ આવેલા મોટા ઘટાડાએ  રોકાણકારોને મોટું નુકસાન કરાવ્યું. તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે થોડી જ મિનિટોમાં શેરબજારમાં નાણાં લગાવનારા રોકાણકારોના 7 લાખ કરોડ રૂપિયાથી વધુ સ્વાહા થઈ ગયા. મોટી-મોટી કંપનીઓના શેર ગંજીપાના પત્તાની જેમ વિખેરાયેલા જોવા મળ્યા અને તેમાં HDFC Bank, Bajaj Finance, Reliance, ICICI Bank જેવા નામ સામેલ છે.

More To Read