Stock Market: શેરબજારમાં સતત બીજા દિવસે કડાકો, વાયદા બજારમાં સોના-ચાંદીના ભાવ પણ ગગડ્યા
By AbpSeptember 29, 2026 at 5:39 AM

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Stock Market Crash:ભારતીય શેરબજારથી લઈને વાયદા બજાર અને વિદેશી મુદ્રા બજાર સુધી ચોતરૂફ મંદીનો માહોલ છવાયો છે.
- ભારતીય શેરમાર્કેટમાં સતત બીજા દિવસે કડાકો બોલાતાં માર્કેટ લાલ નિશાને ખુલ્યું છે.
- વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને વેચવાલીના દબાણને કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે કડાકો નોંધાયો છે.
- આ સાથે જ વાયદા બજારમાં સોના-ચાંદીના ભાવ ઘટવાની સાથે ડોલર સામે ભારતીય રૂપિયો પણ તૂટ્યો છે.
- આજે કારોબારી સત્રની શરૂઆતમાં જ શેરબજારમાં 500 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટી પણ સતત બીજા દિવસે 150 પોઈન્ટ ગગડી ગઈ હતી.
Stock Market Crash:ભારતીય શેરબજારથી લઈને વાયદા બજાર અને વિદેશી મુદ્રા બજાર સુધી ચોતરૂફ મંદીનો માહોલ છવાયો છે. ભારતીય શેરમાર્કેટમાં સતત બીજા દિવસે કડાકો બોલાતાં માર્કેટ લાલ નિશાને ખુલ્યું છે. વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને વેચવાલીના દબાણને કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે કડાકો નોંધાયો છે. આ સાથે જ વાયદા બજારમાં સોના-ચાંદીના ભાવ ઘટવાની સાથે ડોલર સામે ભારતીય રૂપિયો પણ તૂટ્યો છે.
Was this story interesting?





