UPI બાદ હવે ATM પર ચાર્જ,1 ઓક્ટોબરથી આ બેંકના ગ્રાહકો લાગશે ઝટકો
By AbpSeptember 24, 2026 at 9:51 AM

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- State Bank of India (SBI) is implementing revised cash withdrawal regulations for specific customers, with new charges becoming effective from October 1, 2026.
- These changes primarily target holders of Basic Savings Bank Deposit (BSBD) accounts that were opened through a branch.
- Under the updated policy, BSBD account holders will be permitted a maximum of four free cash withdrawals each month.
- Any subsequent cash withdrawals exceeding this limit will incur additional charges.
- It is important for affected customers to be aware of these new rules to avoid unexpected fees.
SBI Cash Withdrawal Charges:15 ઓક્ટોબરથી UPI પર ચાર્જ લાગુ થઈ જશે, આ પહેલા દેશની સૌથી મોટી પબ્લિક સેક્ટર બેન્ક SBI એ 1 ઓક્ટોબર 2026 થી પોતાના કેટલાક ગ્રાહકો માટે કેશ ઉપાડવાના નિયમમાં ફેરફાર કર્યો છે. નવા નિયમ હેઠળ હવે નક્કી કરેલી ફ્રી લિમિટથી વધુ વખત કેશ ઉપાડવા પર ગ્રાહકોએ એક્સ્ટ્રા ચાર્જ આપવો પડશે. એવામાં જો તમારું બેન્ક એકાઉન્ટ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) માં છે અને તમે અવારનવાર ATM કે બીજા માધ્યમોથી વારંવાર કેશ ઉપાડો છો, તો પૈસા ઉપાડતા પહેલા નવા નિયમને સમજવો અત્યંત જરૂરી છે. ખરેખર, આ ફેરફાર SBI ના તમામ ખાતાધારકો પર લાગુ નહીં થાય.
Was this story interesting?





