રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
By AbpSeptember 29, 2026 at 2:15 PM

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- rahul gandhi cec gyanesh kumar:ભારતીય રાજકારણમાં ચૂંટણી પ્રક્રિયા અને મતદાર યાદીઓને લઈને મોટો વિવાદ ઊભો થયો છે.
- કોંગ્રેસ કારોબારી સમિતિ (CWC) ની અત્યંત મહત્વપૂર્ણ બેઠક બાદ લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ (Election Commission) અને સત્તાધારી ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે.
- રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા પર સવાલ ઉઠાવતા એક મોટો દાવો કર્યો છે કે, આગામી સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે જ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર પાસેથી રાજીનામું માંગી લેશે.
- લોકશાહી અને મત ચોરી અંગે રાહુલ ગાંધીની ચિંતા CWC ની બેઠક પૂર્ણ થયા બાદ મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "મુખ્ય ચૂંટણી કમિશનર સુરક્ષા વિના કામ કરી શકતા નથી.
- હાલના સમયમાં જ્ઞાનેશ કુમારને વડાપ્રધાન અને ગૃહમંત્રીનું પૂરું રક્ષણ પ્રાપ્ત છે, પરંતુ તેમ છતાં તેમનું જવું નિશ્ચિત છે.
rahul gandhi cec gyanesh kumar:ભારતીય રાજકારણમાં ચૂંટણી પ્રક્રિયા અને મતદાર યાદીઓને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. કોંગ્રેસ કારોબારી સમિતિ (CWC) ની અત્યંત મહત્વપૂર્ણ બેઠક બાદ લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ (Election Commission) અને સત્તાધારી ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા પર સવાલ ઉઠાવતા એક મોટો દાવો કર્યો છે કે, આગામી સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે જ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર પાસેથી રાજીનામું માંગી લેશે. લોકશાહી અને મત ચોરી અંગે રાહુલ ગાંધીની ચિંતા CWC ની બેઠક પૂર્ણ થયા બાદ મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "મુખ્ય ચૂંટણી કમિશનર સુરક્ષા વિના કામ કરી શકતા નથી.
Was this story interesting?





