શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો

By AbpSeptember 28, 2026 at 3:19 PM
શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Indian stock market participants, including regular traders and investors, should be aware of a significant three-day closure impacting both the Bombay Stock Exchange (BSE) and National Stock Exchange (NSE) from October 2nd to October 4th.
  • This extended halt in trading activities is due to a combination of a national holiday and the standard weekend schedule.
  • Specifically, Friday, October 2nd, marks Gandhi Jayanti, a public holiday celebrated across the country to commemorate Mahatma Gandhi's birthday, during which the stock market will remain completely shut.
  • This public holiday is immediately followed by the routine weekend closures on Saturday, October 3rd, and Sunday, October 4th, effectively creating a continuous three-day period with no market operations.
  • This schedule means that for the current week, investors will have a condensed trading window, limited to just four days, from Monday, September 28th, through Thursday, October 1st.

stock market holiday october:જો તમે પણ શેરબજારમાં (Share Market) ટ્રેડિંગ અને રોકાણ કરવાનો નિયમિત શોખ ધરાવો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. રોકાણકારો માટે આવનારું અઠવાડિયું થોડું ટૂંકું રહેવાનું છે. આગામી દિવસોમાં ભારતીય શેરબજાર સળંગ ત્રણ દિવસ સુધી બંધ રહેવાનું હોવાથી રોકાણકારોને ટ્રેડિંગ કરવામાં અસુવિધા થઈ શકે છે. આ રજાઓના દિવસોમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર કોઈપણ પ્રકારનું ટ્રેડિંગ કે કામકાજ શક્ય બનશે નહીં.

More To Read

શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો | Teri Meri Bat | TeriMeriBat News