શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો

By AbpSeptember 29, 2026 at 11:20 AM
શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • stock market crash:ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક ટ્રેડિંગ સત્રોથી ભારે વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે.
  • સ્થાનિક બજાર પોતાના અગાઉના સ્તરોની સરખામણીએ નોંધપાત્ર રીતે નબળું પડ્યું છે.
  • માત્ર 4 ટ્રેડિંગ દિવસોની અંદર જ બીએસઈ (BSE) સેન્સેક્સમાં 2700 થી પણ વધુ પોઇન્ટનો મોટો ઘટાડો નોંધાયો છે.
  • આ કડાકાને પગલે શેરબજારમાં રોકાણકારોની આશરે 14 લાખ કરોડ રૂપિયા જેટલી જંગી મૂડીનું ધોવાણ થઈ ગયું છે.
  • સોમવારના મોટા ઘટાડા બાદ મંગળવારે પણ બંને પ્રમુખ બેન્ચમાર્ક ઇન્ડેક્સ—નિફ્ટી 50 અને સેન્સેક્સ 0.8% થી વધુ તૂટ્યા હતા.

stock market crash:ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક ટ્રેડિંગ સત્રોથી ભારે વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક બજાર પોતાના અગાઉના સ્તરોની સરખામણીએ નોંધપાત્ર રીતે નબળું પડ્યું છે. માત્ર 4 ટ્રેડિંગ દિવસોની અંદર જ બીએસઈ (BSE) સેન્સેક્સમાં 2700 થી પણ વધુ પોઇન્ટનો મોટો ઘટાડો નોંધાયો છે. આ કડાકાને પગલે શેરબજારમાં રોકાણકારોની આશરે 14 લાખ કરોડ રૂપિયા જેટલી જંગી મૂડીનું ધોવાણ થઈ ગયું છે.

More To Read