ગુજરાતમાં અકસ્માતોની હારમાળા: પાટડીમાં 3નાં મોત, રાજકોટમાં હિટ એન્ડ રન અને દીવમાં શોભાયાત્રામાં કાર ઘૂસી

By AbpSeptember 26, 2026 at 6:44 AM
ગુજરાતમાં અકસ્માતોની હારમાળા: પાટડીમાં 3નાં મોત, રાજકોટમાં હિટ એન્ડ રન અને દીવમાં શોભાયાત્રામાં કાર ઘૂસી

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Gujarat recently experienced a series of severe road accidents across various cities, leading to multiple fatalities and numerous injuries.
  • One particularly tragic incident occurred in Surendranagar's Patdi, specifically on the Vadgam-Panva road, where an Eco car violently crashed into the back of a truck.
  • This collision resulted in the immediate deaths of two car occupants.
  • Adding to the tragedy, the truck's cleaner, who fled the scene into an adjacent field, was fatally electrocuted by a shock machine, bringing the total fatalities from this single event to three.
  • Concurrently, Rajkot was the scene of a fatal hit-and-run on the Rajkot-Jamnagar road, where a pedestrian was struck and killed by a speeding vehicle whose driver subsequently absconded.

ગુજરાતમાં અલગ-અલગ સ્થળોએ અકસ્માતની ત્રણ ઘટનાઓ સામે આવી છે. સુરેન્દ્રનગરના પાટડીમાં ટ્રક પાછળ કાર ઘૂસી જતાં ત્રણ લોકોના મોત થયા છે. રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે દીવના ઘોઘલામાં ગણેશ વિસર્જનની શોભાયાત્રામાં કાર ઘૂસી જતાં 10થી 15 લોકોને ઈજા પહોંચી છે. ગુજરાતમાં અકસ્માતની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે.

More To Read