દરિયામાં મોટું ઓપરેશન: ₹3,000 કરોડની કિંમતના ડ્રગ્સ સાથે 5 પાકિસ્તાનીઓની ધરપકડ, ICG અને ATSનું સંયુક્ત ઓપરેશન

By indian expressSeptember 30, 2026 at 4:05 PM
દરિયામાં મોટું ઓપરેશન: ₹3,000 કરોડની કિંમતના ડ્રગ્સ સાથે 5 પાકિસ્તાનીઓની ધરપકડ, ICG અને ATSનું સંયુક્ત ઓપરેશન

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Gujarat Anti-Terrorism Squad (ATS) and the Indian Coast Guard (ICG) executed their largest joint anti-narcotics operation, intercepting an Iranian boat named 'Azad' carrying an estimated 526 kilograms of heroin and methamphetamine worth approximately ₹3,000 crore in the international market.
  • The operation, which culminated on September 25 west of the Lakshadweep islands in Indian waters, led to the arrest of five Pakistani nationals identified as Mohammed Yakub Balochi, Shakirullah, Faridullah, Ahmed Khan, and Wahidullah Khan, all from Peshawar.
  • The intelligence for this significant seizure originated on September 10, when Gujarat ATS learned of a meeting in Ahmedabad where a Nigerian national ordered the large drug consignment.
  • The plan involved transferring the narcotics from the 'Azad' boat, which had received the drugs from a vessel originating in Gwadar, Pakistan, to a Tamil Nadu-based boat in the Mumbai-Kochi-Lakshadweep area.
  • From there, the drugs were intended for road transport to a Nigerian trafficker in Punjab, with payments facilitated through the 'hawala' network.

ડ્રગ્સ વિરુદ્ધની એક મોટી કાર્યવાહીમાં ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG) એ અત્યાર સુધીનું તેમનું સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં જપ્ત કરાયેલા માદક પદાર્થોની કુલ કિંમત અંદાજે ₹3,000 કરોડ હોવાનો અંદાજ છે. Photograph: (સોશિયલ મીડિયા) ડ્રગ્સ વિરુદ્ધની એક મોટી કાર્યવાહીમાં ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG) એ અત્યાર સુધીનું તેમનું સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું છે. આ ઓપરેશન દરમિયાન અંદાજે 526 કિલોગ્રામ માદક પદાર્થો જેમાં હેરોઈન અને મેથામ્ફેટામાઈન જેવા અત્યંત કિંમતી પદાર્થોનો સમાવેશ થાય છે જપ્ત કરવામાં આવ્યા હતા.

More To Read