લાલબત્તી સમાન કિસ્સો: અમેરિકા જતાં મહેસાણા-ગાંધીનગરના ત્રણ યુવક-યુવતી ઈથોપિયામાં બંધક, એક કરોડની ખંડણી માંગી

By indian expressSeptember 29, 2026 at 11:29 AM
લાલબત્તી સમાન કિસ્સો: અમેરિકા જતાં મહેસાણા-ગાંધીનગરના ત્રણ યુવક-યુવતી ઈથોપિયામાં બંધક, એક કરોડની ખંડણી માંગી

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ગુજરાતના મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના ત્રણ યુવક-યુવતીઓ અમેરિકા જવાની ગેરકાયદેસર કોશિશમાં આફ્રિકન દેશ ઇથોપિયામાં બંધક બન્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
  • વડસ્માના ઋત્વિક જનસારી, ગોઝારિયાની મમતા ચાવડા અને ગાંધીનગરની ગોપી નામની યુવતીએ કડીના એક સ્થાનિક એજન્ટ મારફતે યુએસ પહોંચવાનો પ્રયાસ કર્યો હતો.
  • આ એજન્ટે તેમને જયપુરથી અબુધાબી અને ત્યાંથી ઇથોપિયાની રાજધાની એડિસ અબાબા મોકલ્યા હતા, જ્યાં તેમને 'જીએસએફ કેમ્પ' નામના સ્થળે રાખવામાં આવ્યા હતા.
  • પરિવારજનોએ એજન્ટને 70 લાખ રૂપિયા ચૂકવ્યા હતા, જ્યારે એજન્ટે તેમને ખાતરી આપી હતી કે ત્રણેય સુરક્ષિત રીતે કેનેડા પહોંચી ગયા છે અને ત્યાંથી અમેરિકા જઈ રહ્યા છે.
  • જોકે, પૈસા મળ્યા પછી તરત જ યુવક-યુવતીઓના ફોન બંધ થઈ ગયા હતા.

Three Gujarati held hostage in Ethiopia : અમેરિકા જવા નીકળેલા મહેસાણા અને ગાંધીનગરના ત્રણ યુવક-યુવતીનું ઈથોપિયામાં અપહરણ થયું હોવાના સમાચાર મળી રહ્યું છે. અપહરણકર્તાઓએ ફોન કરીને પરિવારજનો પાસે એક કરોડ રૂપિયાની ખંડણી પણ માંગી છે. ગુજરાતી ત્રણ યુવક-યુવતી ઈથોપિયામાં બંધક- પ્રતિકાત્મક તસવીર Photograph: (chatgpt) 3 Gujarati held hostage in Ethiopia :પૈસા કમાવવા માટે ગેરકાયદેસર અમેરિકામાં જવાનું ચલણ ગુજરાતીઓમાં વધ્યું છે. જ્યારે ડંકી માર્ગે અમેરિકામાં મોકલનારા એજન્ટોનો ભોગ પણ બનતા હોય છે.

More To Read