Bogus Funding: બૉગસ પોલિટિકલ ડૉનેશન કૌભાંડ, 23 રાજકીય પાર્ટીઓએ લીધું 4,000 કરોડનું દાન

By AbpSeptember 29, 2026 at 4:38 AM
Bogus Funding: બૉગસ પોલિટિકલ ડૉનેશન કૌભાંડ, 23 રાજકીય પાર્ટીઓએ લીધું 4,000 કરોડનું દાન

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Political Donation Scam:આવકવેરા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન બોગસ રાજકીય દાન આપવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે.
  • તાજેતરમાં સામે આવેલા આ કેસમાં 23 રાજકીય પાર્ટીઓએ અંદાજે 4,000 કરોડનું બોગસ દાન મેળવ્યું હોવાનું બહાર આવ્યું છે.
  • આ મામલે આઠ રાજકીય પક્ષો સામે ગુનો નોંધવાની કાર્યવાહી ચાલી રહી છે, જ્યારે મોટી રકમનું દાન આપનારા કરદાતાઓ પણ હવે તપાસ હેઠળ આવી ગયા છે.
  • આવકવેરા વિભાગની તપાસમાં ખુલાસો થયો છે કે કાળા નાણાંને સફેદ કરવા માટે બોગસ રાજકીય પાર્ટીઓના ખાતાનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો.
  • આ સમગ્ર રેકેટમાં ટેક્સ બચાવવા માટે મોટું દાન દર્શાવીને કમિશન ધોરણે નાણાંની હેરાફેરી કરવામાં આવતી હતી.

Political Donation Scam:આવકવેરા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન બોગસ રાજકીય દાન આપવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. તાજેતરમાં સામે આવેલા આ કેસમાં 23 રાજકીય પાર્ટીઓએ અંદાજે 4,000 કરોડનું બોગસ દાન મેળવ્યું હોવાનું બહાર આવ્યું છે. આ મામલે આઠ રાજકીય પક્ષો સામે ગુનો નોંધવાની કાર્યવાહી ચાલી રહી છે, જ્યારે મોટી રકમનું દાન આપનારા કરદાતાઓ પણ હવે તપાસ હેઠળ આવી ગયા છે. આવકવેરા વિભાગની તપાસમાં ખુલાસો થયો છે કે કાળા નાણાંને સફેદ કરવા માટે બોગસ રાજકીય પાર્ટીઓના ખાતાનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો.

More To Read