Gir Safari: સિંહ પ્રેમીઓ માટે ખુશખબર, ચાલુ વર્ષે ગીર અભયારણ્યમાં સિંહ દર્શન 13 દિવસ વહેલા થશે શરૂ

By AbpSeptember 29, 2026 at 7:40 AM
Gir Safari: સિંહ પ્રેમીઓ માટે ખુશખબર, ચાલુ વર્ષે ગીર અભયારણ્યમાં સિંહ દર્શન 13 દિવસ વહેલા થશે શરૂ

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Gir National Park Reopening:સિંહ પ્રેમીઓ માટે એક આનંદના સમાચાર સામે આવ્યા છે, ચાલુ વર્ષે સિંહ દર્શન 13 દિવસ વહેલા એટલે કે 3 ઓક્ટોબરથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
  • આ વખતે નવરાત્રી પહેલા જ ગીર જંગલ સફારી શરૂ થઇ જશે.
  • ગિરના સિંહપ્રેમીઓ અને પ્રવાસીઓ માટે એક ખુબ જ આનંદદાયક સમાચાર સામે આવ્યા છે.
  • ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા આગામી નવરાત્રી પર્વ પહેલાં જ, એટલે કે 3 ઓક્ટોબરથી ગીર જંગલ સફારી શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
  • આ વર્ષે સિંહ દર્શન નિર્ધારિત સમય કરતાં 13 દિવસ વહેલા શરૂ થવા જઈ રહ્યા છે.

Gir National Park Reopening:સિંહ પ્રેમીઓ માટે એક આનંદના સમાચાર સામે આવ્યા છે, ચાલુ વર્ષે સિંહ દર્શન 13 દિવસ વહેલા એટલે કે 3 ઓક્ટોબરથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વખતે નવરાત્રી પહેલા જ ગીર જંગલ સફારી શરૂ થઇ જશે. ગિરના સિંહપ્રેમીઓ અને પ્રવાસીઓ માટે એક ખુબ જ આનંદદાયક સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા આગામી નવરાત્રી પર્વ પહેલાં જ, એટલે કે 3 ઓક્ટોબરથી ગીર જંગલ સફારી શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

More To Read