GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી

By AbpSeptember 28, 2026 at 4:57 PM
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • gpsc new members appointment:ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લાખો યુવાનો અને ઉમેદવારો માટે એક અત્યંત રાહત આપનારા અને ઉત્સાહવર્ધક સમાચાર સામે આવ્યા છે.
  • ગુજરાત રાજ્ય સરકારે વહીવટી તંત્રને વધુ સુદઢ અને ગતિશીલ બનાવવાના હેતુથી ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) માં મોટા પાયે ફેરફારો કર્યા છે.
  • લાંબા સમયથી GPSC માં સભ્યોની અનેક જગ્યાઓ ખાલી પડેલી હતી, જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે એકસાથે 7 નવા સભ્યોની સત્તાવાર વરણી કરી છે.
  • આ નિમણૂકો અંગે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD), સચિવાલય, ગાંધીનગર દ્વારા તારીખ 28 સપ્ટેમ્બરના રોજ સત્તાવાર જાહેરનામું (Notification) પણ બહાર પાડવામાં આવ્યું છે.
  • ભારતના બંધારણની કલમ 316(1) હેઠળ મળતી સત્તાની રૂએ ગુજરાત રાજ્યના રાજ્યપાલ દ્વારા આ તમામ 7 સભ્યોની નિમણૂક કરવામાં આવી છે.

gpsc new members appointment:ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લાખો યુવાનો અને ઉમેદવારો માટે એક અત્યંત રાહત આપનારા અને ઉત્સાહવર્ધક સમાચાર સામે આવ્યા છે. ગુજરાત રાજ્ય સરકારે વહીવટી તંત્રને વધુ સુદઢ અને ગતિશીલ બનાવવાના હેતુથી ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) માં મોટા પાયે ફેરફારો કર્યા છે. લાંબા સમયથી GPSC માં સભ્યોની અનેક જગ્યાઓ ખાલી પડેલી હતી, જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે એકસાથે 7 નવા સભ્યોની સત્તાવાર વરણી કરી છે. આ નિમણૂકો અંગે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD), સચિવાલય, ગાંધીનગર દ્વારા તારીખ 28 સપ્ટેમ્બરના રોજ સત્તાવાર જાહેરનામું (Notification) પણ બહાર પાડવામાં આવ્યું છે.

More To Read