'PM મોદી પર ચાર આનાના પણ ભ્રષ્ટાચારનો આરોપ નથી', દેશની પ્રથમ LNG ટ્રેનને લીલી ઝંડી બતાવી અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
By indian expressSeptember 27, 2026 at 3:53 PM

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Union Home Minister Amit Shah inaugurated India's inaugural Liquefied Natural Gas (LNG) train at Sabarmati Station in Ahmedabad, using the occasion to launch a strong critique against the Congress party while commending Prime Minister Narendra Modi's administration.
- Shah asserted that Modi's twelve-year tenure has been entirely free from corruption, contrasting it sharply with the Congress's past, which he described as plagued by numerous scams, including a purported ₹12 lakh crore fraud.
- He accused the previous government of being run by a single family and failing to deliver substantive progress.
- Highlighting the significant advancements in the railway sector under PM Modi, Shah enumerated several achievements.
- These include the introduction of dedicated freight corridors, rapid rail systems, and modern premium stations.
Amit Shah Flags Off LNG Train: સાબરમતી સ્ટેશનથી દેશની પહેલી LNG ટ્રેન લોન્ચ કરતા ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર પ્રહાર કરતા PM મોદીના શાસનને ભ્રષ્ટાચાર મુક્ત ગણાવ્યું. સાબરમતી ખાતે પ્રથમ LNG ટ્રેન લોન્ચ Photograph: (સોશિયલ મીડિયા) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે અમદાવાદના સાબરમતી સ્ટેશનથી દેશની પ્રથમ LNG (લિક્વિફાઇડ નેચરલ ગેસ) ટ્રેનને લીલી ઝંડી આપીને રવાના કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન શાહે કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલવેમાં પરિવર્તન લાવ્યા છે જ્યારે કોંગ્રેસ પાર્ટી કૌભાંડોમાં ડૂબેલી રહી હતી.
Was this story interesting?





