PM મોદી ડિગ્રી વિવાદ મામલે અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો; રિવ્યુ અરજી ફગાવી, દંડ યથાવત

By indian expressSeptember 29, 2026 at 6:06 PM
PM મોદી ડિગ્રી વિવાદ મામલે અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો; રિવ્યુ અરજી ફગાવી, દંડ યથાવત

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • PM નરેન્દ્ર મોદીની ડિગ્રી વિવાદ મામલે અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટો આંચકો લાગ્યો છે.
  • હાઈકોર્ટે કેજરીવાલની રિવ્યુ પિટિશન ફગાવી દેતા રૂ.
  • 25000નો દંડ યથાવત રાખ્યો છે.
  • પીએમ મોદી ડિગ્રી કેસમાં અરવિંદ કેજરીવાલને હાઈકોર્ટે આપ્યો ઝટકો.
  • Photograph: (સોશિયલ મીડિયા) ગુજરાત હાઈકોર્ટે મંગળવારે આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અરવિંદ કેજરીવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ ફગાવી દીધી છે.

PM નરેન્દ્ર મોદીની ડિગ્રી વિવાદ મામલે અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટો આંચકો લાગ્યો છે. હાઈકોર્ટે કેજરીવાલની રિવ્યુ પિટિશન ફગાવી દેતા રૂ. 25000નો દંડ યથાવત રાખ્યો છે. પીએમ મોદી ડિગ્રી કેસમાં અરવિંદ કેજરીવાલને હાઈકોર્ટે આપ્યો ઝટકો.

More To Read