ગુજરાત કૉંગ્રેસને લઈ મોટા સમાચાર, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની કૉંગ્રેસમાં જોડાવાની અટકળો

By AbpSeptember 29, 2026 at 7:21 AM
ગુજરાત કૉંગ્રેસને લઈ મોટા સમાચાર, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની કૉંગ્રેસમાં જોડાવાની અટકળો

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ગાંધીનગર:ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલા ફરી એકવાર ચર્ચામાં છે.
  • શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાઈ શકે તેવી અટકળો વચ્ચે તેમણે કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે વાતચીત થઈ હોવાનો સ્વીકાર કર્યો છે.
  • જોકે, કોઈ પદ કે સ્થાન મેળવવાની પોતાની ઈચ્છા ન હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું છે.
  • બીજી તરફ કોંગ્રેસના નેતાઓના નિવેદનોથી પણ આ મુદ્દે રાજકીય ચર્ચા તેજ બની છે.
  • કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે વાત થયાનો શંકરસિંહ વાઘેલાનો સ્વીકાર એબીપી અસ્મિતાના સંવાદદાતાએ શંકરસિંહ વાઘેલા સાથે ટેલીફોનિક વાતચીત કરી હતી.

ગાંધીનગર:ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલા ફરી એકવાર ચર્ચામાં છે. શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાઈ શકે તેવી અટકળો વચ્ચે તેમણે કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે વાતચીત થઈ હોવાનો સ્વીકાર કર્યો છે. જોકે, કોઈ પદ કે સ્થાન મેળવવાની પોતાની ઈચ્છા ન હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું છે. બીજી તરફ કોંગ્રેસના નેતાઓના નિવેદનોથી પણ આ મુદ્દે રાજકીય ચર્ચા તેજ બની છે.

More To Read