ગુજરાતના રાજકારણમાં ‘બાપુ’ તરીકે જાણીતા શંકરસિંહ વાઘેલાની ઐતિહાસિક રાજકીય સફર વિશે જાણો

By AbpSeptember 29, 2026 at 1:52 PM
ગુજરાતના રાજકારણમાં ‘બાપુ’ તરીકે જાણીતા શંકરસિંહ વાઘેલાની ઐતિહાસિક રાજકીય સફર વિશે જાણો

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • શંકરસિંહ વાઘેલા એટલે કે ગુજરાતની રાજનીતિના ‘બાપુ’ ફરી એકવાર કૉંગ્રેસમાં જોડાય તેવા સંકેત મળી રહ્યા છે.
  • ‘બાપુ’ના નામથી જાણીતા શંકરસિંહ RSS અને ભાજપ સંગઠન સાથેની શરૂઆતથી લઈને ગુજરાતના મુખ્યમંત્રી, કેન્દ્રીય કાપડ મંત્રી, પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ અને વિપક્ષના નેતા સહિતની વિવિધ જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે.
  • તેમની રાજકીય કારકિર્દીમાં ભાજપથી અલગ થવું, રાષ્ટ્રીય જનતા પાર્ટીની રચના, કોંગ્રેસમાં જોડાણ અને ત્યારબાદ અલગ-અલગ રાજકીય પક્ષોની રચના જેવા અનેક તબક્કા જોવા મળે છે.
  • શંકરસિંહ વાઘેલાનો જન્મ 21 જુલાઈ, 1940ના રોજ ગાંધીનગરના વસાણ ગામમાં રાજપૂત પરિવારમાં થયો હતો.
  • તેઓ રાજકારણમાં સક્રિય થતાં પહેલાં RSS સાથે જોડાયા હતા.

શંકરસિંહ વાઘેલા એટલે કે  ગુજરાતની રાજનીતિના ‘બાપુ’  ફરી એકવાર કૉંગ્રેસમાં જોડાય તેવા સંકેત મળી રહ્યા છે. ‘બાપુ’ના  નામથી જાણીતા શંકરસિંહ RSS અને ભાજપ સંગઠન સાથેની શરૂઆતથી લઈને ગુજરાતના મુખ્યમંત્રી, કેન્દ્રીય કાપડ મંત્રી, પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ અને વિપક્ષના નેતા સહિતની વિવિધ જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે. તેમની રાજકીય કારકિર્દીમાં ભાજપથી અલગ થવું, રાષ્ટ્રીય જનતા પાર્ટીની રચના, કોંગ્રેસમાં જોડાણ અને ત્યારબાદ અલગ-અલગ રાજકીય પક્ષોની રચના જેવા અનેક તબક્કા જોવા મળે છે. શંકરસિંહ વાઘેલાનો જન્મ 21 જુલાઈ, 1940ના રોજ ગાંધીનગરના વસાણ ગામમાં રાજપૂત પરિવારમાં થયો હતો.

More To Read