ચોમાસાની વિદાય ટાણે ગુજરાતમાં વરસાદની આગાહી, આગામી 2 દિવસ આ જિલ્લાઓમાં મેઘમહેર

By AbpSeptember 30, 2026 at 11:06 AM
ચોમાસાની વિદાય ટાણે ગુજરાતમાં વરસાદની આગાહી, આગામી 2 દિવસ આ જિલ્લાઓમાં મેઘમહેર

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Gujarat weather forecast:રાજ્યમાંથી ચોમાસું ઔપચારિક રીતે વિદાય લઈ રહ્યું છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે.
  • આજે 30 સપ્ટેમ્બરના રોજ બપોર બાદ તાલાલા શહેર તેમજ આસપાસના ગીર પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી.
  • બપોરે 3:30 વાગ્યાના સુમારે આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.
  • માત્ર 20 મિનિટના ટૂંકા ગાળામાં જ અડધો ઈંચ જેટલો વરસાદ ખાબકતાં શહેરના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થઈ ગયા હતા.
  • ચોમાસાની વિદાય પૂર્વે વરસેલા આ વરસાદથી સ્થાનિક ખેડૂતોમાં ભારે ખુશી અને રાહતની લાગણી પ્રસરી ગઈ છે.

Gujarat weather forecast:રાજ્યમાંથી ચોમાસું ઔપચારિક રીતે વિદાય લઈ રહ્યું છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. આજે 30 સપ્ટેમ્બરના રોજ બપોર બાદ તાલાલા શહેર તેમજ આસપાસના ગીર પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. બપોરે 3:30 વાગ્યાના સુમારે આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. માત્ર 20 મિનિટના ટૂંકા ગાળામાં જ અડધો ઈંચ જેટલો વરસાદ ખાબકતાં શહેરના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થઈ ગયા હતા.

More To Read