નંબર પ્લેટ વગર અને ફેન્સી નંબર પ્લેટ વાહનો સામે પોલીસની મેગા ડ્રાઇવ, 4 હજારથી વધુ વાહનો ડિટેઇન

By AbpSeptember 22, 2026 at 9:57 AM
નંબર પ્લેટ વગર અને ફેન્સી નંબર પ્લેટ વાહનો સામે પોલીસની મેગા ડ્રાઇવ, 4 હજારથી વધુ વાહનો ડિટેઇન

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ગુજરાત પોલીસે નંબર પ્લેટ સંબંધિત નિયમોના ભંગ સામે રાજ્યવ્યાપી મેગા ડ્રાઇવ શરૂ કરી છે.
  • પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકના નિર્દેશ હેઠળ 1 સપ્ટેમ્બરથી શરૂ થયેલી આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય નંબર પ્લેટ વગરના, અયોગ્ય અથવા ફેન્સી નંબર પ્લેટવાળા વાહનો પર કડક કાર્યવાહી કરવાનો છે.
  • પ્રથમ 20 દિવસમાં, એટલે કે 1 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર દરમિયાન, રાજ્યભરમાં કુલ 18,014 કેસ નોંધવામાં આવ્યા હતા.
  • આ સમયગાળામાં નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો પાસેથી રૂ.
  • 58.56 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો.

અમદાવાદ:ગુજરાત પોલીસે નંબર પ્લેટ વગરના વાહન તેમજ અયોગ્ય અને ફેન્સી નંબર પ્લેટવાળા વાહનો સામે રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરી છે. રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકના માર્ગદર્શન હેઠળ 1 સપ્ટેમ્બરથી શરૂ થયેલી આ ઝુંબેશ દરમિયાન માત્ર 20 દિવસમાં રાજ્યભરમાં 18,014 કેસ કરવામાં આવ્યા છે. જ્યારે નંબર પ્લેટ સાથે ચેડાં કરવાના કિસ્સામાં 4,187 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસ દ્વારા 1 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર દરમિયાન હાથ ધરવામાં આવેલી આ વિશેષ ટ્રાફિક ડ્રાઇવમાં નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.

More To Read

નંબર પ્લેટ વગર અને ફેન્સી નંબર પ્લેટ વાહનો સામે પોલીસની મેગા ડ્રાઇવ, 4 હજારથી વધુ વાહનો ડિટેઇન | Teri Meri Bat | TeriMeriBat News