મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે 1300 કિલોમીટર દૂરથી લવાયો સ્ટીલ બ્રિજ, 'મેક ઈન ઈન્ડિયા'નું ઉત્કૃષ્ટ ઉદાહરણ
By indian expressSeptember 28, 2026 at 3:04 PM

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Mumbai Ahmedabad Bullet Train Project: મહારાષ્ટ્રમાં 100 મીટર લાંબો પ્રથમ સ્ટીલ બ્રિજ સફળતાપૂર્વક લોન્ચ થયો છે.
- મેક ઈન ઈન્ડિયા હેઠળ તમિલનાડુમાં બન્યો આ સ્પેશિયલ બ્રિજ.
- બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો મહારાષ્ટ્રમાં પ્રથમ સ્ટીલ બ્રિજ Photograph: (સોશિયલ મીડિયા) મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ભિવંડીના દિવે-અંજુર ગામ નજીક NH-3 (નાશિક હાઇવે) ઉપર 100 મીટર લાંબો અને 1,405 મેટ્રિક ટન વજન ધરાવતો સ્ટીલ બ્રિજ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો.
- મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્રમાં પૂર્ણ કરવામાં આવેલો આ પ્રથમ સ્ટીલ બ્રિજ છે.
- આ બ્રિજની એક મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે તેનું નિર્માણ લોન્ચિંગ સ્થળથી લગભગ 1,300 કિલોમીટર દૂર તમિલનાડુના ત્રિચી ખાતે આવેલી વર્કશોપમાં કરવામાં આવ્યું છે.
Mumbai Ahmedabad Bullet Train Project: મહારાષ્ટ્રમાં 100 મીટર લાંબો પ્રથમ સ્ટીલ બ્રિજ સફળતાપૂર્વક લોન્ચ થયો છે. મેક ઈન ઈન્ડિયા હેઠળ તમિલનાડુમાં બન્યો આ સ્પેશિયલ બ્રિજ. બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો મહારાષ્ટ્રમાં પ્રથમ સ્ટીલ બ્રિજ Photograph: (સોશિયલ મીડિયા) મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ભિવંડીના દિવે-અંજુર ગામ નજીક NH-3 (નાશિક હાઇવે) ઉપર 100 મીટર લાંબો અને 1,405 મેટ્રિક ટન વજન ધરાવતો સ્ટીલ બ્રિજ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્રમાં પૂર્ણ કરવામાં આવેલો આ પ્રથમ સ્ટીલ બ્રિજ છે.
Was this story interesting?





